મારી આવકની ગણતરી કઈ રીતે થાય છે

એક લેખક તરીકે આપને ત્રણેય ફીચર્સ દ્વારા મળતા સિક્કાના મૂલ્યના 36% એ આપની આવક થાય છે. એટલે કે જો આપને આવકના રૂપમાં 200 સિક્કા મળ્યા હોય તો તેનું મૂલ્ય 100 રુપિયા થાય. હવે તે 100 રુપયાના 36% એટલે કે 36 રુપિયા આપની આવક થશે.

બાકીની રકમ GSTના રૂપમાં જશે, ગુગલ પ્લે સ્ટોર અને પ્લેટફોર્મને સર્વિસ પૂરી પાડતી થર્ડ પાર્ટીને જશે અને પ્રતિલિપિને મળશે.

શું આ લેખથી આપને મદદ મળી?