એક સુપરફેન સબસ્ક્રાઈબ તરીકે આપ ચેટરૂમના કોઈપણ અયોગ્ય મેસેજને રિપોર્ટ કરી શકો છો. તે રિપોર્ટેડ મેસેજની નોટિફીકેશન ચેટરૂમના એડમીન તરીકે જે-તે લેખકને જશે. ત્યારબાદ તે લેખક નક્કી કરશે કે તે રિપોર્ટેડ મેસેજ દૂર કરવો કે નહીં. ચેટરૂમના એડમીન તરીકે જો એડમીનને લાગે કે જે-તે મેસેજ અયોગ્ય છે તો તે મેસેજ ડીલીટ કરી શકે છે.