હું પ્રતિલિપિના બીજા યુઝર્સને મેસેજ કેવી રીતે મોકલી શકું?

આપ કોઈપણ પ્રતિલિપિ યુઝરને મેસેજ મોકલી અથવા પ્રાપ્ત કરી શકશો. આપ કોઈપણ વ્યક્તિને ફોલો કર્યા પછી જ ડાયરેક્ટ મેસેજ મોકલી શકશો. બધા યુઝર સાથેના આપના જુના મેસેજ અપડેટ ટેબમાંથી શોધી શકાય છે.

શું આ લેખથી આપને મદદ મળી?