હું પ્રતિલિપિના સ્પર્ધા વિભાગ વિશે વધુ જાણવા માંગુ છું.

રોકડ ઈનામોથી લઈને વિશિષ્ટ પેજમાં સ્થાન મેળવવાંની તક મેળવવા સુધી, અમે દરેક સ્પર્ધામાં વિવિધ આકર્ષક ઈનામોની આપીએ છીએ!

 

પરંતુ ઈવેન્ટ્સ માત્ર ઈનામો વિશે નથી, અમે શક્ય તેટલા વધુ લેખકોને ઓળખવાનું લક્ષ્ય રાખીએ છીએ. શું આપને લાગે છે કે જો તમે જીતશો તો જ આપને પ્લેટફોર્મ પર ઓળખ મળશે? પ્રતિલિપી પર એવું નથી!

જો આપ પ્લેટફોર્મ પર કોઈપણ સ્પર્ધામાં ભાગ લો છો, તો પ્લેટફોર્મ પર દૃશ્યતા મેળવવાની આપની તકો વધી જાય છે, અને આપને હજારો વાચકો મળી શકે છે!

 

પ્રતિલિપિ પર આપને કામને વાચકોના વિશાળ ડેટાબેઝ સુધી પહોંચાડવાની તક પણ મળી શકે છે. અમે પ્રતિલિપિના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર વિજેતાઓના ઇન્ટરવ્યુ પણ દર્શાવીએ છીએ. તેનાથી પ્લેટફોર્મ પર વધુ લેખકો સાથે જોડવામાં મદદ કરી શકે છે.

 

હજારો વાચકો સુધી આપની રચનાઓ પહોંચે છે, આપની લાંબી રચનાઓ, પછી ભલે તે વાર્તાઓ હોય કે ધારાવાહિક, તે અમારી સંશોધન ટીમ દ્વારા નોંધવામાં આવે છે. આ ટીમ પ્લેટફોર્મ પરથી શ્રેષ્ઠ રચનાઓ મેળવે છે અને આપના કાર્યને પ્રિન્ટ બુક્સ, કોમિક્સ, ઓડિયોબુક્સ, વેબ સિરીઝ, શોર્ટ ફિલ્મો વગેરેમાં કન્વર્ટ કરવા માટે કોન્ટ્રાક્ટ ઓફર કરે છે.

 

અદ્ભુત વાત : ટીમ આવા IP ડીલ્સ માટે સ્પર્ધામાં પ્રકાશિત રચનાને પ્રાધાન્ય આપે છે તેથી જો આપ અમારી કોઈપણ સ્પર્ધામાં ભાગ લેતા હોવ (તમે જીતી રહ્યાં હોવ કે નહીં તેનાથી ફરક પડતો નથી!) તો અમારી IP ટીમ દ્વારા તમારી નોંધ લેવાની તક વધી શકે છે.

 

પ્રતિલિપિ આપની શ્રેણી/નવલકથાઓ પ્રિન્ટમાં અથવા કોમિક્સમાં, ઓડિયોબુક્સ, વેબ સિરીઝ વગેરેમાં બનાવી શકે છે. કારણ કે લેખક પાસે કૃતિનો કોપીરાઈટ છે, અમારી IP ટીમ હંમેશા લેખકનો સંપર્ક કરે છે અને લેખકની કૃતિનું નિર્માણ કરતા પહેલા તેમની સાથે કરાર કરે છે.

 

શું આ લેખથી આપને મદદ મળી?