હું મારી અપ્રકાશિત વાર્તાઓ ક્યાં શોધી શકું?

બધી અપ્રકાશિત વાર્તાઓ આપના ડ્રાફ્ટમાં હોય છે. આપની હોમસ્ક્રીન પરથી લખો વિભાગમાં આપના ડ્રાફ્ટ શોધી શકાય છે.

 

ધારાવાહિક માટે, અપ્રકાશિત ભાગો ધારાવાહિકના ડ્રાફ્ટ નામના વિભાગ હેઠળ જે-તે ધારાવાહિકની અંદર હોય છે.

 

શું આ લેખથી આપને મદદ મળી?