શું મને સુપરફેન ચેટરૂમનો ભાગ બનવા માટે વધારાની ચૂકવણી કરવી પડશે?

જી નહીં. સુપરફેન ચેટરૂમનો ભાગ બનવા માટે વધારે પૈસા ચૂકવવાં પડતા નથી. જો આપે લેખકને માસિક 25 રુપિયા આપી સબસ્ક્રાઈબ કર્યા હોય તો તેના ભાગ રૂપે આપ તે લેખકના ચેટરૂમના ભાગ બનશો.

શું આ લેખથી આપને મદદ મળી?