-
તમે નિષ્ક્રિય કરેલું એકાઉન્ટ સક્રિય કરી શકો છો.
-
એકાઉન્ટ સક્રિય કરવા માટે એકાઉન્ટમાં લોગ ઇન કરવાનું રહેશે.
-
એકાઉન્ટમાં તમારી જૂની માહિતી ઉપલબ્ધ થતા અમુક કલાકથી લઈને 1-2 દિવસનો સમય લાગી શકે છે, જોકે તે દરમિયાન તમે એપનો ઉપયોગ કરી શકશો.