જ્યારે હું લેખકના સુપરફેન સબસ્ક્રિપ્શનને અનસબસ્ક્રાઈબ કરું ત્યારે શું થાય છે?

જો આપ લેખકને અનસબસ્ક્રાઈબ કરો છો તો ત્યારબાદ આપને સુપરફેન ચેટરૂમ ફીચરનો લાભ મળશે નહીં અને આપ આપોઆપ ચેટરૂમમાંથી બહાર થઈ જશો. સાથે સાથે આપ મેસેજ પણ જોઈ શકશો નહીં. જો આપ ફરી ચેટરૂમનો ભાગ બનવા માંગો તો તે લેખકને ફરી સબસ્ક્રાઈબ કરી શકશો.

શું આ લેખથી આપને મદદ મળી?