જેમ જેમ આપની લાઇબ્રેરીમાં વાર્તાઓનું પ્રમાણ વધતું જશે તેમ તેમ આપની લાઇબ્રેરીમાં બધી વાર્તાઓ લોડ થવામાં સમય પણ વધી શકે છે. તેથી આપની લાઈબ્રેરીને આપે મેનેજ કરવી જોઈએ.
આપ આપની લાઇબ્રેરીને મેનેજ કરી શકો તેવી કેટલીક રીતો છે.
આપની લાઈબ્રેરીમાં રચનાઓ ઉમેરો:
વાર્તાઓનો ક્યારેય ન ગુમાવવા અને તેના પર અપડેટ્સ મેળવવા માટે આપની લાઇબ્રેરીમાં વાર્તાઓ ઉમેરો.
એપ્લિકેશનમાં:
- વાર્તા ખોલો.
- રચનાના પેજમાં લાઈબ્રેરી બટન પર ક્લિક કરો.
વેબસાઈટમાં:
- વાર્તા ખોલો.
- રચનાના પેજમાં લાઈબ્રેરી બટન પર ક્લિક કરો.
આપ કોઈપણ સમયે આપની લાઇબ્રેરીમાંથી વાર્તાઓ કાઢી શકો છો:
મહેરબાની કરીને નોંધ કરશો: આપે કઈ વાર્તાઓ વાંચી છે અથવા આપની લાઇબ્રેરીમાં અગાઉ કઈ વાર્તા હતી તેનો રેકોર્ડ અમે રાખતા નથી. એકવાર આપ આપની લાઇબ્રેરીમાંથી વાર્તા કાઢી નાખો, પછી જો આપ ભવિષ્યમાં તેને ફરીથી વાંચવા માંગતા હોવ તો અમે તેને ફરીથી શોધી શકીશું નહીં.
એપ્લિકેશનમાં:
- લાઈબ્રેરી બટન પર ક્લિક કરી આપની લાઈબ્રેરી ખોલો.
- રચનાની બાજુમાં જોઈ શકાતા વધુ જાઓ બટન પર ક્લિક કરો.
- રચના દૂર કરો વિકલ્પ પસંદ કરો.
વેબસાઈટમાં:
- આપની પ્રોફાઈલમાં જાઓ.
- લાઈબ્રેરીમાંથી રચના પસંદ કરો.
- દૂર કરો વિકલ્પ પસંદ કરો.
આ રીતે આપ લાઈબ્રેરીમાં રચનાઓ ઉમેરી અથવા કાઢીને લાઈબ્રેરી મેનેજ કરી શકો છો.