મારી સ્ટોરીઝ કોણે જોઈ છે તે હું કેવી રીતે જાણી શકું?

આપની સ્ટોરી કોણે જોઈ છે તે જોવા માટે, આપની સ્ટોરી ખોલો. આપ આપની સ્ટોરીમાં ફોટો અથવા ટેક્સ્ટ જોનારા લોકોના નંબર અને યુઝરનેમ જોઈ શકશો. આપની સ્ટોરી કોણે જોઈ છે તે માત્ર આપ જ જોઈ શકો છો.

શું આ લેખથી આપને મદદ મળી?