એકવાર હું સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ માટે યોગ્ય લેખક બનું અને પછી જો હું આગામી 30 દિવસોમાં પાંચ રચના પ્રકાશિત ના કરું, તો પછી હું સબસ્ક્રિપ્શન ફીચરમાંથી બહાર નીકળું?

ના, એકવાર આપ સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ માટે યોગ્ય લેખક બની જાઓ તો પછી આપ સબસ્ક્રિપ્શન માટે કાયમી યોગ્ય લેખક છો.

શું આ લેખથી આપને મદદ મળી?