મેં મારી બેંક એકાઉન્ટની માહિતી ઉમેરી છે, પરંતુ મને કોઈ ચુકવણી મળી નથી?

પ્રતિલિપિ તેના લેખકોને દર મહિનાની 10 મી તારીખ પહેલા ચૂકવણી કરે છે.

 

જો આપને પાછલા મહિનાની આવક તરીકે ઓછામાં ઓછા 50 રૂપિયા મળ્યા હોય, તો તે આવતા મહિનાની શરૂઆતમાં શૂન્ય થઈ જશે અને પ્રક્રિયા મુજબ 'પાછલી આવક' માં ઉમેરવામાં આવશે.

 

પ્રતિલિપિની ટીમ દરેક આવક ધરાવતા લેખકની બાકી ચુકવણીની ખાતરી કરવા માટે દર મહિનાની શરૂઆતમાં તપાસણી કરે છે. એકવાર આ તપાસ સમાપ્ત થઈ જાય પછી, અમારી ફાઇનાન્સ ટીમ ચુકવણીની પ્રક્રિયા શરૂ કરે છે અને 2 થી 3 કામકાજના દિવસોમાં ચુકવણી પ્રક્રિયા પુરી થઈ જશે.

 

આપને પ્રતિલિપિ તરફથી ચૂકવણીઓ પ્રાપ્ત થઈ છે કે કેમ તે તપાસવા માટે, આપ બે બાબતો અનુસરી શકો:

 

છેલ્લા મહિનાની આવક જમા થઈ છે કે નહીં તે માટે, એપ તપાસો. અથવા

'Nasadiya Technologies' માંથી ડેબિટ થયેલી આવકની રકમ માટે આપનું બેંક સ્ટેટમેન્ટ તપાસો.

 

જો આપની ચુકવણી નથી થઈ, તો તેના આ કારણો હોઈ શકે છે:

આપેલી બેંકના ખાતાની માહિતીમાં ભૂલ. અથવા

બેંક તરફથી ટેકનિકલ સમસ્યાઓ.

 

કોઈપણ બાબતમાં, આપને જો મુંઝવણ જણાય તો કૃપા કરીને અમારી સહાય ટીમનો સંપર્ક કરો અને તેની જાણ કરો. અમને આપની મદદ કરવામાં વધુ આનંદ થશે. અમે  24 કલાકની અંદર સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ ક

 

શું આ લેખથી આપને મદદ મળી?