શું હું પ્રતિલિપિ પ્રીમિયમ સબસ્ક્રિપ્શનમાંથી મારી સુપરફેન સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ હેઠળની ચાલુ ધારાવાહિકને બહાર કરી શકું છું?

ના, અત્યારે આપની પાસે આ વિકલ્પ નથી. સુપરફૅન સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ હેઠળ સક્રિય આપની બધી ચાલુ ધારાવાહિકોને પહેલેથી જ  પ્રતિલિપી પ્રીમિયમ માટે ચાલુ ગણવામાં આવશે.

શું આ લેખથી આપને મદદ મળી?