એકાઉન્ટ નિષ્ક્રિય અને ડિલીટ કરવા વચ્ચે તફાવત


એકાઉન્ટ નિષ્ક્રિય કરવું એ ટેમ્પરરી છે. તમારી પ્રોફાઈલ અને ડેટા ઉપલબ્ધ રહેશે, જો કે તમારું એકાઉન્ટ અન્ય લોકોને દેખાતું બંધ થશે. તમે ગમે ત્યારે તમારું એકાઉન્ટ સક્રિય કરી શકશો. સક્રિય કરીને ફોલોઅર્સ, ફોલોઈંગ અને અન્ય બાબતો મેળવી શકશો.

 

એકાઉન્ટ કાયમી ધોરણે ડિલીટ કરી શકાય છે. એકાઉન્ટ ડિલીટ થતા ફરી ખુલવું શક્ય નથી. આનાથી તમારી એકાઉન્ટ માહિતી અને સિક્કા પણ દૂર થશે. જો કે અમુક ડેટા ગર્વમેન્ટ નિયમો મુજબ અમારી પાસે ઉપલબ્ધ રહેશે, જેમ કે પરચેસ ડેટા, ટ્રાન્ઝેક્શન ડેટા, આવક ડેટા, વગેરે.

શું આ લેખથી આપને મદદ મળી?