હું સુપરફેન ચેટરૂમનો ભાગ બનવા માંગતો નથી તો શું કરું?

જો આપ સુપરફેન ચેટરૂમનો ભાગ બનવા ના માંગતા હોય તો આપ સુપરફેન ચેટરૂમના માહિતી વિભાગમાં જઈ ચેટરૂમ મ્યુટ કરી શકો છો. ત્યારબાદ આપને ચેટરૂમની કોઈપણ નોટિફીકેશન મળશે નહીં.

શું આ લેખથી આપને મદદ મળી?