શું હું જે રચનાઓ વાંચવા માંગું છું તેને કસ્ટમાઇઝ કરી શકું?

આપ આપની વાંચનની રુચિઓને કસ્ટમાઇઝ કરી શકો છો અને હોમપેજ પર આપની પસંદગીની રચનાઓ મેળવી શકો છો.

i. કૃપા કરીને એપ્લિકેશનમાં હોમપેજમાં જમણી બાજુ ઉપર ‘શ્રેણી' વિભાગ પર ક્લિક કરો. અહીં આપ આપની મનપસંદ શ્રેણીઓમાં રચનાઓ શોધી શકો છો.

ii. આપની પ્રોફાઈલમાં જઈને સેટિંગ્સમાંથી 'રુચિઓ' પર ક્લિક કરો અને તમે તમારી રુચિઓની શૈલીઓ ઉમેરી અથવા કાઢી શકો છો.

 

શું આ લેખથી આપને મદદ મળી?