હું કેવી રીતે જાણી શકું કે મારી ધારાવાહિકે પ્રતિલિપિ પ્રીમિયમ પ્રોગ્રામમાંથી આવક મેળવી લીધી છે?

આપને તેના વિશે કમાણીની વાત જૂની યાદી(હિસ્ટ્રી) વિભાગમાં કરવામાં આવશે. જો આપની પ્રીમિયમને પાત્ર ધારાવાહિક એ આપેલ મહિનામાં કોઈપણ રકમ કમાઈ હોય તો દર મહિનાના અંતે આપને કમાણીની જૂની યાદી(હિસ્ટ્રી) વિભાગમાં જાણ કરવામાં આવશે.

શું આ લેખથી આપને મદદ મળી?