હા, આપ બંનેને એકસાથે સબ્સ્ક્રાઇબ કરી શકો છો. સુપરફૅન સબ્સ્ક્રિપ્શન આપને ભવિષ્યમાં સુપરફૅન સબ્સ્ક્રિપ્શન પ્રોગ્રામ હેઠળ સુપરફૅન બૅજનું સન્માન અને અન્ય ઘણા વિશેષાધિકારો પ્રદાન કરે છે. પ્રતિલિપિ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન આપને સુપરફેન સબ્સ્ક્રિપ્શન હેઠળ કોઈપણ ચાલુ ધારાવાહિકના નવા ભાગ અને પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગ હેઠળ પૂર્ણ થયેલ ધારાવાહિક વાંચવાની તક આપે છે.