હું વાર્તા અથવા વાર્તા ભાગ કેવી રીતે પ્રકાશિત કરી શકું?

એકવાર આપ વાર્તાનો ભાગ લખવાનું સમાપ્ત કરી લો, પછી આપ તેને સૌની સાથે શેર કરવા માટે આપની પ્રોફાઇલ પર પ્રકાશિત કરી શકો છો! વાર્તાના ભાગને પ્રકાશિત કરવાથી તે સાર્વજનિક બને છે, જેનાથી આપ પ્રકાશિત કર્યાના થોડા જ સમયમાં તેના વિશે વાચકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મેળવી શકો છો.

 

એપ્લિકેશનમાં: 

 

એક સમયે એક ભાગ પ્રકાશિત કરવા: 

 

 1. લખો વિભાગમાં જાઓ

 2. જે-તે ધારાવાહિકમાં જાઓ

 3. નવો ભાગ લખો વિકલ્પ પસંદ કરી નવો ભાગ લખો અથવા ડ્રાફ્ટમાં રહેલ ભાગ ખોલો

 4. પ્રકાશિત કરો

 

એક સમયે એકથી વધુ ભાગ પ્રકાશિત કરવા: 

 

હાલ પ્રતિલિપિ એપ્લિકેશનમાં એક સમયે એકથી વધુ ભાગ પ્રકાશિત કરવાનો કોઈ વિકલ્પ નથી.

 

આપનો ધારાવાહિકનો ભાગ આપ આપની પ્રોફાઈલમાં જોઈ શકશો. જો કે આપની ધારાવાહિકમાં રહેલ ડ્રાફ્ટ અન્ય યુઝર જોઈ શકશે નહીં.

 

વેબસાઈટમાં: 

 

 1. લખો વિભાગમાં જાઓ

 2. નવી રચના ઉમેરો

 3. આપની રચના લખો

 4. પ્રકાશિત કરો પર ક્લિક કરો

 5. ધારાવાહિક વિભાગમાં જે-તે ધારાવાહિક પસંદ કરો જેમાં આ ભાગ પ્રકાશિત કરવાનો હોય

 6. કોપીરાઈટ સંમતિ આપો

 7. પ્રકાશિત કરો પર ક્લિક કરો

શું આ લેખથી આપને મદદ મળી?