પ્રતિલિપિમાં હું મારી ભાષા કેવી રીતે બદલી શકું?

પ્રતિલિપી પર ભાષા માટે બે વિકલ્પો છે જેને આપ એડજસ્ટ કરી શકો છો.

રચનાની ભાષા: આ આપને વાંચવા માટે ભલામણ કરેલ વાર્તાઓની ભાષાને બદલે છે. એટલે કે આપ જે ભાષા સિલેક્ટ કરશો, એ ભાષાની રચનાઓ જોવા મળશે.

એપ્લિકેશનની ભાષા: પ્રતિલિપિની બાબતો જે ભાષામાં પ્રદર્શિત થાય છે તે આનાથી બદલાય છે. આનાથી આપને દર્શાવવામાં આવેલી રચનાઓની ભાષાને બદલાશે નહીં.

 

એપ્લિકેશનમાં:

રચનાની ભાષાની બદલવાં:

1.  એપ્લિકેશન હોમપેજમાં ઉપરની તરફ ડાબા ખૂણામાં ભાષાના વિકલ્પ પર ક્લિક કરો.

2.  આપ રચનાઓ માટેની જે ભાષા બદલવા માંગો છો તે ભાષા યાદીમાંથી પસંદ કરો.

એપ્લિકેશનની ભાષાની બદલવાં:

1.  એપ્લિકેશન હોમપેજમાં ઉપરની તરફ ડાબા ખૂણામાં ભાષાના વિકલ્પ પર ક્લિક કરો.

2.  આપ એપ્લિકેશનની જે ભાષા બદલવા માંગો છો તે ભાષા યાદીમાંથી પસંદ કરો.

ભાષા સેટિંગ્સમાંથી પણ બદલી શકાય છે.

પ્રોફાઈલ > સેટિંગ્સ > ભાષા બદલો

 

વેબસાઈટમાં:

વેબસાઈટમાં રચનાની ભાષા અને વેબસાઈટની ભાષા બંને એક જ છે:

1.  વેબસાઈટ ખોલો - Pratilipi.com

2.  ભાષા પસંદ કરો.

(આપ વેબસાઈટ પર હંમેશા ડાબી બાજુ ઉપર આવેલા પ્રતિલિપિના ચિન્હ પર ક્લિક કરીને ભાષા બદલી શકો છો.)

 

શું આ લેખથી આપને મદદ મળી?