એકવાર બેંક એકાઉન્ટની વિગતો આપ્યા બાદ મારા ખાતામાં મારી આવક ક્યારે જમા થશે?

આપની આવક (જો 50 રુપિયા/મહિનો હોય તો) આપના એકાઉન્ટમાં જમા કરવાની પ્રક્રિયા મહિનાના છેલ્લા દિવસે શરૂ થશે. ત્યારબાદ રકમ જમા કરવાની પ્રક્રિયામાં 9-10 દિવસ થઈ શકે છે. જો આપેલા સમયગાળામાં રકમ જમા ના થાય તો આપ રિપોર્ટ કરી અમારો સંપર્ક કરશો. અમે 24 કલાકની અંદર આપને જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.

શું આ લેખથી આપને મદદ મળી?