શું હું પ્રતિલિપિની બધી વાર્તાઓનો બેકઅપ મેળવી શકું છું?

પ્રતિલિપિ પરથી આપના લેખનનો બેકઅપ રાખો, જેથી આપની પાસે આપની વાર્તાની એક કોપી હોય . પ્રતિલિપિમાં આપની વાર્તાઓ માટે બેકઅપ લેવા માટે કોઈ ફીચર નથી. આપ આપની વાર્તાઓની એક પછી એક કોપી કરીને અને તેને પેસ્ટ કરી બેકઅપ કરી શકો છો..

 

જો કે,આપ આપના પ્રતિલિપિ એકાઉન્ટનો ઉપયોગ ન કરતા હોવ તો પણ આપ પ્રતિલિપિમાંથી તમારી કોઈપણ રચના ગુમાવશો નહીં. અમે તેને આવનારા વર્ષો સુધી સુરક્ષિત રાખીશું.

શું આ લેખથી આપને મદદ મળી?