મારે મારા લેખનમાંથી આવક મેળવવી નથી. શું હું મારી ધારાવાહિક સુપરફેન સબસ્ક્રિપ્શન પ્રોગ્રામમાંથી બહાર કાઢી શકું?

હા જરૂર, આપ ધારાવાહિકના સુધારા (એડિટ) વિભાગમાં જઈ શકો છો અને આપની ધારાવાહિકને શરૂઆતની સુવિધામાંથી પસંદ કરી શકો છો. જો કે આપે સમજવું જોઈએ કે આપના સબ્સ્ક્રાઇબર્સને આ ગમશે નહીં કારણ કે તેમની સબ્સ્ક્રિપ્શન ફીનું મૂલ્ય ઘટી રહ્યું છે. તેઓ આખરે આપને અનસબ્સ્ક્રાઇબ કરી શકે છે.

શું આ લેખથી આપને મદદ મળી?