શું મારી ધારાવાહિકનું સ્ટેટસ સંપૂર્ણ કરવા માટે કોઈ વિકલ્પ છે?

જ્યારે આપ ધારાવાહિક લખવાનું સમાપ્ત કરી લો, ત્યારે આપ અન્ય લોકોને જણાવવા માટે તેને "સંપૂર્ણ" તરીકે ચિહ્નિત કરી શકો છો કે આપની વાર્તા સમાપ્ત થઈ ગઈ છે. આ આપને વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચવામાં મદદ કરી શકે છે, કારણ કે કેટલાક વાચકો પૂર્ણ કરેલી વાર્તાઓ પસંદ કરે છે.

 

એપ્લિકેશનમાં:

 

  1. આપની પ્રોફાઈલમાં જાઓ

  2. જે-તે વાર્તા પસંદ કરો

  3. માહિતી સુધારો કરો પર ક્લિક કરો

  4. ધારાવાહિકના સ્ટેટસ હેઠળ સંપૂર્ણ વિકલ્પ પસંદ કરો

  5. સેવ કરવા માટે પાછા જાઓ

શું આ લેખથી આપને મદદ મળી?