કલેક્શનને આપ નીચે મુજબ મેનેજ કરી શકો છો.
વાર્તા દૂર કરો:
આપ કલેક્શનમાંથી રચના એક-એક કરીને દૂર કરી શકશો.
- કલેક્શન ખોલો.
- રચનાના નામની બાજુમાં જોઈ શકાતા વધુ જાણો વિકલ્પ પર ક્લિક કરો.
- કાઢી નાખો વિકલ્પ પસંદ કરો.
કલેક્શનનું નામ બદલો:
- કલેક્શન ખોલો.
- ઉપર જોઈ શકાતા સેટિંગ્સ બટન પર ક્લિક કરો.
- કલેક્શનના નામ પર ક્લિક કરો.
- નવું નામ ઉમેરો.
- સેવ કરો.
કલેક્શન શેર કરો:
- કલેક્શન ખોલો.
- ઉપર જોઈ શકાતા સેટિંગ્સ બટન પર ક્લિક કરો.
- ત્યાં આપેલા વિકલ્પ પસંદ કરી શેર કરો.
કલેક્શન દૂર કરો:
- કલેક્શન ખોલો.
- ઉપર જોઈ શકાતા સેટિંગ્સ બટન પર ક્લિક કરો.
- કલેક્શન દૂર કરો બટન પર ક્લિક કરો.