જ્યારે પ્રતિલિપિ પ્રીમિયમ સબસ્ક્રિપ્શનમાં હું તમામ લોક્ડ રચના વાંચી શકતો હોય તો હું દરેક લેખકને શુું કામ સુપરફેન હેઠળ સબસ્ક્રાઈબ કરું?

સુપરફેન સબસ્ક્રિપ્શન આપને આપના મનપસંદ લેખકોને ટેકો આપે છે. તે આપને સમુદાયનો ભાગ બનવાની મંજૂરી આપે છે જેઓ તેમના મનપસંદ લેખકોને વાંચવામાં અને સમર્થન આપવામાં સમાન રસ ધરાવે છે. અમે સુપરફેન વિશિષ્ટ ચેટરૂમ્સ પણ તૈયાર કર્યા છે જ્યાં આપ લેખકની ધારાવાહિક વિશે અન્ય સુપરફેન્સ અને લેખકો સાથે પણ ચર્ચા કરી શકો છો અને વિચારો રજૂ કરી શકો છો. અમે સુપરફેન સબસ્ક્રિપ્શનમાં વધુ મૂલ્ય ઉમેરવા માટે સતત અને સખત મહેનત કરી રહ્યા છીએ, જેનો અર્થ એ છે કે નવી સુવિધાઓ હવે ટૂંક સમયમાં આવી રહી છે.

શું આ લેખથી આપને મદદ મળી?