પ્રતિલિપિ પ્રીમિયમ સુપરફેન સબસ્ક્રિપ્શન પ્રોગ્રામથી અલગ કેવી રીતે છે?

જો આપ આ બંને મુદ્દે મૂંઝવણમાં છો, તો ચાલો આપને આ બંને વચ્ચેનો તફાવત જણાવીએ. 

સુપરફેન સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ વિશે 

· આપના મનપસંદ લેખકોને સમર્થન આપવા માટે તેમને સબ્સ્ક્રાઇબ કરો

· સુપરફેન બેજ મેળવવું અને લેખકના ખાતા પર સુપરફેન્સની યાદીમાં તમારું નામ

· 5 દિવસના પહેલા તેમની ચાલુ શ્રેણીને અનલૉક કરો

· ભવિષ્યના વિશેષાધિકારોની તક જેમ કે સુપરફેન ચેટ રૂમ, તમારા મનપસંદ લેખકો સાથે લાઇવ વિડિયો કોન્ફરન્સ, 'મને કઈ પણ પૂછો' વગેરે જેવા કાર્યક્રમોની સીધી તક.

 

જ્યારે પ્રતિલિપિ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન સાથે આપ આ કરી શકો છો:

કોઈપણ સમયે કોઈપણ રચના વાંચવાની તક મેળવો

· સુપરફેન સબસ્ક્રિપ્શન હેઠળ ચાલુ ધારાવાહિકના તમામ નવીનતમ એપિસોડ્સ વાંચવાની તક  મેળવો અને વધુમાં,

· પ્રીમિયમ વિભાગ હેઠળ પૂર્ણ થયેલ ધારાવાહિકના તમામ એપિસોડને અનલોક કરો

સુપરફૅન સબસ્ક્રિપ્શન પ્રોગ્રામમાં કોઈ વિશેષાધિકારો ઉપલબ્ધ નથી પરંતુ ભવિષ્યમાં, આપ પ્રતિલિપિ પ્રીમિયમ દ્વારા પેઇડ કન્ટેન્ટ વાંચવાની વિશિષ્ટ તક મેળવી શકશો અને માત્ર પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર જ ખુલ્લી પસંદગીની સુવિધાઓ ,મેળવવાની તક મેળવી શકશે.

 

શું આ લેખથી આપને મદદ મળી?