એવા ઘણા બધા કારણો છે કે જેના લીધે જ્યારે સૂચનાઓ મોડી થઈ શકે છે અથવા દેખાતી જ નથી
સમયાંતરે અમે ટેક્નિકલ ખામીઓનો અનુભવ કરીએ છીએ જેના કારણે વિલબ શક્ય છે. જેમાં સ્ટોરી અપડેટ નોટિફિકેશનનો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે મોકલવામાં આવે છે તેના કરતાં મોડો મોકલવામાં આવે છે. અમે અમારા તરફથી પુરેપુરા પ્રયત્નો કરવાનું ચાલુ રાખીશું, અને અમે ફક્ત આપની પાસે ધીરજ માંગીએ છીએ.
જો આપને હજુ પણ સમસ્યાઓ આવી રહી છે, તો નીચેના પગલાં અજમાવી જુઓ:
એન્ડ્રોઇડ એપમાંથી:
આપની સૂચના સેટિંગ્સને બંધ કરો અને આ ફેરફારોને સાચવો, અને પછી તેને ફરીથી ચાલુ કરતા પહેલા થોડીવાર રાહ જુઓ
આપના wi-fi/ડેટા કનેક્શનને બંધ અને ફરીથી ચાલુ કરો અથવા બીજા વાઇ-ફાઇ નેટવર્ક સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ કરો
એપ્લિકેશનને સંપૂર્ણપણે બંધ કરવાની ખાતરી કરીને, આપના એકાઉન્ટમાં લોગ આઉટ અને પાછા જવાનો પ્રયાસ કરો
એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરીને ફરીથી ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરો.