દર મહિને પ્રથમ દિવસે, મારી છેલ્લા મહિનાની આવક શૂન્ય થઈ જાય છે, શા માટે? શું મેં મારી આવક ગુમાવી દીધી છે?

ના. આપની આવક આપના અકાઉન્ટમાં સુરક્ષિત છે.

  1. જો આપના છેલ્લા મહિનાની આવક 50 રુપિયાથી ઓછી હશે તો તે આપના ચાલુ મહિનાની આવકમાં જોઈ શકાશે.

  2. જો આપના છેલ્લા મહિનાની આવક 50 રુપિયાથી વધુ હશે અને આપે બેંક એકાઉન્ટની માહિતી આપી હશે તો તે તેમાં જમા થશે. 

  3. જો આપે બેંક અકાઉન્ટની માહિતી ઉમેરી ના હોય તો આપની આવક ચાલુ મહિનાની આવકમાં ઉમેરાશે.

શું આ લેખથી આપને મદદ મળી?