ધારાવાહિક કેવી રીતે બનાવવી?

જો આપે આપની વાર્તા પહેલેથી જ પ્રકાશિત કરી છે, તો આપ કોઈપણ સમયે તેમાં એક ભાગ ઉમેરી શકો છો અને તેની ધારાવાહિકમાં બનાવી શકો છો.

 

 1. લખો બટન પર ક્લિક કરો

 2. જે-કે રચનામાં જાઓ

 3. નવો ભાગ ઉમેરો પર ક્લિક કરો

 4. શિર્ષક આપો અને લખવાનું શરૂ કરો

 5. આપ આપની રચનામાં ફોટો પણ ઉમેરી શકશો. તેના માટે ગાઈડ આ રહી. વાર્તામાં ફોટો ઉમેરો

 

એકવાર આપ લખવાનું સમાપ્ત કરી લો અને ભાગને શીર્ષક આપી દો ત્યારબાદ આપની પાસે નીચેના વિકલ્પો છે:

 

 • ભાગ સુરક્ષિત કરો

  • સુરક્ષિત કરો બટન પર ક્લિક કરો

 

 • પ્રિવ્યુ જુઓ

  • વધુ જુઓ બટન પર ક્લિક કરો

  • પ્રિવ્યુ પસંદ કરો

 

 • ભાગ પ્રકાશિત કરો

  • પ્રકાશિત કરો પર ક્લિક કરો

  • પ્રકાશિત કરો

 

એક વાર નવો ભાગ ઉમેરી અને તેને ધારાવાહિકમાં ફેરવ્યાં બાદ આપ અગાઉથી પ્રકાશિત ભાગને પણ ધારાવાહિકમાં ઉમેરી શકો છો. 1. લખો બટન પર ક્લિક કરો

 2. જે-કે રચનામાં જાઓ

 3. વધુ જાણો બટન પર ક્લિક કરો

 4. અગાઉથી પ્રકાશિત ભાગ જોડો વિકલ્પ પસંદ કરો

 5. જે-તે ભાગ પસંદ કરો

 6. ઉમેરો બટન પર ક્લિક કરો

શું આ લેખથી આપને મદદ મળી?