પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ શું છે?

પ્રતિલિપિ પ્રીમિયમ એ એપ લેવલનું સબસ્ક્રિપ્શન છે જ્યાં આપ તમામ પ્રીમિયમ ધારાવાહિકના ભાગોને અનલોક કરી શકો છો:

  • સુપરફેન સબસ્ક્રિપ્શન હેઠળ તમામ ચાલુ ધારાવાહિકના નવીનતમ ભાગ 5 દિવસ પહેલા વાંચી શકો.
  • પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગ હેઠળ પૂર્ણ થયેલ તમામ ધારાવાહિકના તમામ ભાગ અનલોક કરી શકો.
  • દરેક સુપરફેન ચેટરૂમમાં જોડાઈ શકો.
  • ખાસ સબસ્ક્રાઈબર માટેની પોસ્ટ અનલોક કરી જોઈ શકો.
  • નવી ઉમેરાતી કોઈપણ સુપરફેન સબસ્ક્રિપ્શન હેઠળની ચાલુ ધારાવાહિક/પ્રીમિયમ એક્સક્લુઝિવ પેઇડ ધારાવાહિકને પહેલેથી જ અનલોક કરી શકો.
  • ભવિષ્યમાં, વધુ સારા વાંચન અનુભવ માટે વિશિષ્ટ પ્રીમિયમ સુવિધાઓના લાભ મેળવી શકશો.

શું આ લેખથી આપને મદદ મળી?