શું હું મારી વાર્તામાં મળેલ પ્રતિભાવ દૂર કરી શકું છું?

ના, આપ તેવું કરી શકતા નથી. હાલમાં, અમે યુઝરોને તેમની વાર્તાઓમાં દેખાતી સમીક્ષાઓ અથવા ટિપ્પણીઓને દૂર કરવાની મંજૂરી આપતા નથી. જો કે, જો આપને ક્યારેય એવું લાગે કે કેટલીક ટિપ્પણીઓ અથવા સમીક્ષાઓ અયોગ્ય છે અથવા દ્વેષયુક્ત ભાષણ ફેલાવે છે, તો આપ હંમેશા અમારી સપોર્ટ ટીમને તેની જાણ કરી શકો છો. અમે તેની સમીક્ષા કરીશું અને જરૂરી પગલાં લઈશું.

શું આ લેખથી આપને મદદ મળી?