સુપરફેન બેજ શું છે અને તે ક્યાં જોઈ શકાશે?

આપના સુપરફેન સબસ્ક્રાઇબર્સને સુપરફેન બેજ મળશે અને જ્યારે તેઓ આપની વાર્તાઓ અથવા પોસ્ટ પર ટિપ્પણી/સમીક્ષા કરશે ત્યારે તે તેમના DP પર તે દેખાશે.

શું આ લેખથી આપને મદદ મળી?