જો મારા ખાતામાં સિક્કા ના હોય તો હું કઈ રીતે પ્રોત્સાહન આપી શકું?

આપ ‘મારા સિક્કા’ વિભાગમાંથી સિક્કા ખરીદી શકો છો. ‘મારા સિક્કા’ વિભાગમાં જવા માટે એપની ઉપરના ભાગમાં જોઈ શકાતા સિક્કાના આઇકોન પર ક્લિક કરી શકો છો.

શું આ લેખથી આપને મદદ મળી?