પ્રતિલિપિમાં મેં અગાઉ જે વાર્તાઓ વાંચી છે તે હું ક્યાંથી શોધી શકું?

આપે અગાઉ જે રચનાઓ વાંચી છે એનું લીસ્ટ પણ આપ લાઇબ્રેરીમાં જોઈ શકશો. 

પ્રતિલિપિ એપ ખોલતા નીચેના ભાગમાં આપને લાઇબ્રેરી વિભાગ જોવા મળશે. જેના પર ક્લિક કરતા આપ લાઇબ્રેરીમાં જઈ શકશો.

નોંધ: આપની લાઈબ્રેરી ફક્ત આપના જ એકાઉન્ટમાં જોઈ શકશો. અન્ય લોકો આપની લાઈબ્રેરી જોઈ શકશે નહીં.

 

 

શું આ લેખથી આપને મદદ મળી?