Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
એકભાઇ ઓફિસકામમાં ગળાડુબ રહેતા હતા. વહેલી સવારે ઓફિસ જતા રહે અને છેક મોડી સાંજે ઓફિસથી પરત આવે. એક દિવસ આ ભાઇ કોઇ કારણસર વહેલા ઘેર આવી ગયા. એના 7-8 વર્ષના પુત્રને પોતાના પિતાને વહેલા ઘેર આવેલા જોઇને ...
ચંદ્રક નામનો એક વાંદરો.એના સમુદાયમાં રહે.મસ્તીખોર બધા વાંદરાઓ એક ડાળીએથી બીજી ડાળીએ છલાંગું માર્યા કરે.ચંદ્રક પણ બધા વાંદરાઓની જેમ ઊછળકુદ કરે.બધા વાંદરાઓ છલાંગ મારતા મારતા નદી કાંઠે ...
મુમ્બઈમાં ગૃહિણીઓ બહારના કામમાં એટલી વ્યસ્ત હોય છે કે તેમની પાસે ઘરકામ કરવા માટે બિલકુલ ફુરસદ મળતી નથી. બાળકો અને પતિની પાછળ સમય જતો હોય છે. અને તેને લીધેજ કામવાળી બાઈ વિના બિલકુલ ન ચાલે. જો એક દિવસ ...
“કાજલ હુ તને ક્યારેય નહિ છોડુ, હુ તારા વિના રહીજ ના શકુ, મમ્મી પપ્પા નહી માને તો રાહ જોઈશ એમને મનાવીશ પણ પણ તારા વીના બીજા કોઈ સાથે મેરેજ નહી કરુ” કાજલ તૈયાર થઈ કે નહી બેટા એ લોકો બસ પહોચતાજ હશે. ...
ઘડિયાળમા કંઈક સાંજના 6:45 વાગ્યા હતા. રાજ વારંવાર મોબાઈલ તરફ જોઈ રહ્યો હતો. કદાચ તે કોઈના ફોનની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે જ તેનો મોબાઈલ રણક્યો. તેનો મોબાઈલ તેના હાથમાં જ હતો છતાંય પણ તેને ફોન તરત ના ...
ફરી એકવાર માનસીએ ચેક કરી લીધું. લેટેસ્ટ ડિઝાઈનના થોડાં ડ્રેસ, મેચિંગ સેન્ડલ અને કેમેરો બેગમાં મુકાયા છે કે નહીં? હા...મેચિંગ જ્વેલરી અને વેનિટી બોક્સ તો પહેલેથી જ મૂકી દીધેલાં. બારી બહાર નજર માંડી તો ...
ઓફીસ માં સાથે કામ કરતા કરતા ઉદભવ અને રૂમાની અત્યંત નજીક આવી ગયા હતા .ફ્રેન્ડસ બધા કહે, "હવે પરણી જાવને ". પણ કેમે કરતાને રૂમાનીનાં પપ્પા મમ્મી માન્યા નહિ .મરજી વિરુદ્ધ જવાની રૂમાની ની હિંમત નહિ થઇ ...
આખું રામપુર ગામ હોસ્પિટલની બહાર ભેગું થયુ હતું એન્જિનિયર રાકેશને જોવા અને એમની સાથે બનેલી ઘટના જાણવા. અચાનક હૃષ્ટપુષ્ટ બાંધો ધરાવતા રાકેશ કેમ બેભાન થઈને ઢળી પડ્યો....? રાકેશ સુખી સંપન્ન પરિવારનો ...
'એમના શબ્દોની દફતરે જે નોંધ છે તે રહી,' કહી વૃધ્ધાશ્રમના મેનેજરે નોંધણીપત્રક જ મને આપ્યું. "૧૫.૮ ૨૦૧૨ મારું નામ કીકા ગોવન અને આ મારી પત્નિ કાશી. ગામ કલસર. અમારો દીકરો સોમલો ક્લસરની શાળામાં મેટ્રિક ...
વિનય,દિવ્યા,સોનાક્ષી,મયુર અને વૃંદા તથા સમિર આજે વેકેશન પછી પ્રથમ વખત મળ્યા હતા. તેઓ આજે ખુબ જ ખુશ હતા. આજે કોલેજના લેક્ચર બંક કરીને તેઓ કેન્ટિનમાં બેઠા હતા. વેકેશન બાદ મળ્યા હતા તેથી તેઓની વાતો અને ...
સુફી કે સુલ્ફે કિ... લો ઉઠ કે કેહતી હૈ. આતીસ યે બુજ કે ભી... જલતી હી રેહતી હૈ. એક છોકરી, સ્ત્રી જાતી માટે લવ મૅરેજ કરવા છોકરાની સરખામણી એ આજે ય ૨૦૧૭માં પણ એટલું સરળ નથી, જ્યારે આ વાત છે આજ થી ૨૫-૩૦ ...
એક તીવ્ર ઈચ્છા હતી એને એકાંતની, જેમાં એ પોતાના ઘરની પ્રસન્ન સવારોને યાદ કરી શકે, રાત્રે બારી બહાર વિસ્તરેલા અંધકારના મુલાયમ પોતને સ્પર્શી શકે, મન થાય તો એકાદ પુસ્તક લઈને વાંચી શકે, કશુંક ગણગણી શકે ...
હું આજે સવારે જ મુંબઈથી અમદાવાદ આવ્યો, બપોર સુધી પથારીમાં જ હતો ને ત્યારે જ મમ્મી આવી ને બોલવા માંડી કે '' જો બાજું વાળી છોકરી પણ મુંબઈથી આજે જ સવારે આવી છે અને એ ઘરનું કામ કરવા પણ લાગી ગઇ ! ને તુ ...
“યત્ર નાર્યન્તુ પૂજય્ન્તે રમન્તે તત્ર દેવતા”, આરોહી વિચારી રહી હતી કે શુ સાચેજ એવુ હશે કે જ્યા જ્યા નારીઓની પૂજા થાય છે ત્યા દેવતાઓનો વાસ હોય છે.આરોહી પોતાની પાચ વરસની વ્હાલી માહીની તસ્વીર જોઈ હસી ...
રેચલ ને પેહલા દીકરી જેનીફર ઉર્ફે 'જેની' અવતરી ને પછી આવ્યો દીકરો માઈકલ. જ્યાં જુવો ત્યાં ને જ્યારે જુવો ત્યારે લગભગ ત્રણેય ભેગા જ જોવા મળે. માર્ક(કિંગ ઓફ ધ કેસલ) હંમેશા કામમાં બીઝી રહેતો. રેચલ બંને ...