Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
સંતનો સંગ (3) कायेन वाचा मनसेन्द्रियैर्वा... (સંત એકનાથનું ભાષ્ય) અરુણા જાડેજા कायेन वाचा मनसेन्द्रियैर्वा , बुद्धया ડડ त्मना वा ડ नुसृतस्वभावात्। करोति यद् यत् सकलं परस्मै नारायणायेति ...
ગત ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૫ના દિવસે વંદનાનો ફોન આવ્યો. ” રાજુલ, ૧૬મી ફેબ્રુઆરી નાં યુનિસેફ દ્વારા End Violence કાર્યક્રમ ના એક ભાગ અન્તર્ગત બ્લોગર્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, તારે આવવાનું છે.” મેં ...
ઓહો.. આજે તો 'તુફાન મેલ' આવે છે..! આ તુફાન મેલ એટલે અમારા એક કૌટુંબિક સગાનો સાત વર્ષનો પુત્રરત્ન. નામ એનું 'દેવ'. આ 'દેવ'નું દિમાગ કઈ ઘડીએ કઈ દિશામાં દોડશે એ તો ફક્ત 'દેવ' જ જાણે. એ આજે શું ઉથલપાથલ ...
તું મને ન શોધ ક્યાંય આસપાસમાં હું તને મળી શકું તારા જ શ્વાસમાં… ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ? સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં… સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી; અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં… ...
એક સપનું.. પુરું થવાની રાહ જોઈ જોઈને વૃધ્ધ થઈ ગયું. હવે હું શા ખપનું ? ..એણે વિચાર્યું. ચાલો ખરી જઈએ ! છેલ્લી વખત એને આંખોને લાડ લડાવવાની ઈચ્છા થઈ આવી ને એ ફરી વળ્યું.. ચોફેર. પાંપણોને બાથ ભરી ખૂબ ...
મારા કરતાં ઘણાં વધારે વર્ષનો અનુભવ ધરાવતા, પ્રદાનની રીતે અનેક ગણું માતબર કામ કરનાર ગુરુજનો અને મિત્રો મોજૂદ હોય ત્યારે વીસ વર્ષના સમયગાળાથી હરખાઇ જવાનો કે મેં કેવાં તીર માર્યાં, એ લખવાનો અહીં ઇરાદો ...
મનને થોડું ઉદાસ રાખું છું એમ એની તપાસ રાખું છું કોઈ ભીતર થી માર્ગ ચીંધે છે, હું મને આસપાસ રાખું છું વાર તહેવારે કોરા કાગળ પર ખુદ્દને મળવાનું ખાસ રાખું છું એટલે તો છે લાગણી ઘેરી મૂળસોતી હું પ્યાસ ...
કેટલી ખખડી ગઈ છે ભારથી, છત ઊભી છે ભીંતના આધારથી! પ્રણ અધૂરા લઈને આખર ક્યાં જવું ? જળ કદી બંધાય ના આકારથી. વેદનાને જો વલૂરી સાંજના, રાત આખી તરફડી ચિત્કારથી ! સાવ હળવું લાગવા માંડ્યું છે દુઃખ, કાખમાં ...
‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી; જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.’ કવિ શ્રી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ અમે આત્મસાત કરીને આલ્પ્સના ખોળામાં આવેલા ...
'ત્રણ લઘુકાવ્યો' (૧) મારા અજવાળાં સૂર્યનાં જરાય ગરજાઉ નથી. તને સ્મરું ને સઘળું દેદિપ્યમાન...! (૨) ચુપકીદી નામનો ચક્રવ્યુહ ભેદવા 'શબદ' નામના અભિમન્યુએ કમર કસી. આ દેખી સાતમે કોઠે ખડી, ખુલ્લી તલવાર સમી ...
છીપ મોતીની કણસ મેં સાચવી છે! બંધ મુઠ્ઠીમાં જણસ મેં સાચવી છે! ઝાંઝવા દોડ્યા હતા મીટાવવા પણ, સાત દરિયાની તરસ મેં સાચવી છે! ફૂલ, કૂંપળ, પાંદડા તેં સાચવ્યાં ને, પાનખર વરસોવરસ મેં સાચવી છે! લાલ, પીળા રંગ ...
આંખેથી આવરણઉતાર, પછી તું જો; પહેલાં પાંપણ પટપટાવ, પછી તું જો; લે, આંજીલે ખુમારી આંખમાં પછી તું જો; કરીલે તું કેફ્નું અંજન પછી તું જો; જરૂરી નથી ભીંજાવા માટે જોઈએ વરસાદ, પલળવાનું તું મનતો કર પછી તું ...
લોકો તો હાલતા જાય અને હડસેલો મારતા જાય, ‘ હલકું નામ હવાલદાર ’ નું એવી અફવા ફેલાવતા જાય. પણ એ હલકા નામને વેઠવી પડતી હાડમારીની કોઈને જાણ છે ખરી ? એ હવાલદારના ઘરવાળાનાં શા હાલહવાલ છે તેની કોઈને પડી છે ...
આ દુનિયામાં મને સૌથી ગરીબ, સૌથી અભાગી કોણ લાગે ? જેની જિંદગીમાં સમ ખાવા પૂરતો એકાદો સાચુકલો મિત્ર પણ ન હોય તે…. હું સાચુકલો મિત્ર કોને કહું ? મારા માટે મિત્રની જાતિ (સ્ત્રી/પુરુષ), ધર્મ કે મોભો ...