Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
સત્યના પ્રયોગો અથવા આત્મકથા ભાગ 1 ( આત્મકથા ) મોહનદાસ કરમચંદ ગાંધી (ગાંધીજી) 30/09/2014 ઈ- પ્રકાશક : પ્રતિલિપિ ગાંધી કુટુંબ પ્રથમ તો ગાંધિયાણાનો વેપાર કરનારું હોય એમ જણાય છે. પણ મારા દાદાથી માંડીને ...
વર્તમાન સમય માં સ્ત્રીઓ ની જવાબદારી કહીયે કે કર્તવ્ય બંને ખૂબ વધારે પ્રમાણ માં વિસ્તૃત થયાં છે. ચાર દિવાલો ની બહાર આવી ને સ્ત્રીઓ એ પોતની એક આગવી ભૂમિકા ઊભી કરી છે.ઘર અને બહાર વચ્ચે નું balancing ...
ગઇ ૨૧મી ઓક્ટોબર ૨૦૧૪, મંગળવારેની મધરાતે મારાં બાપૂજીનું અવસાન થયું. તેઓ ૮૩ વર્ષનાં હતાં. મારાં નજીકનાં મિત્રો જાણે છે કે, એમને છેલ્લાં એક મહિનાથી એકાએક સ્પાઈનમાં સમસ્યા શરૂ થઇ હતી અને મેડિકલી શક્ય ...
જય શ્રી કૃષ્ણ પ.પૂ. બાપુજી, મારાં પ્રણામ. તમારી તબિયત કેમ છે? ઘણા દિવસથી તમારો પત્ર નથી. આજે મારી ઢીંગલીનું માથું ઓળવા બેઠી ને અચાનક મારાં શાળાના દિવસો યાદ આવી ગયા. યાદ છે તમે અમને ચિડવતા... શાળાએ ...
જોઈએ છે : “ચકલી ઘર” માટે “ચકલા – ચકલીઓ”! ૨૦ દિવસ થઈ ગયા પપ્પા ! પુત્ર ભાવાર્થ મને મ્હેણાંના ટોનમાં કહી રહ્યોં હતો ! શાના વીસ દિવસ ? અરે પપ્પા ! બધાની જેમ તમે પણ ભૂલી ગયા !? પણ શું ? અરે આ ચકલી ઘરને ...
બાળ નરસિંહ સાત દિવસ ભૂખ્યા-તરસ્યા રહીને જંગલમાં અથડાતા-કૂટાતા દેહભાન ભૂલીને શિવને શરણે જાય છે. તેમનાં અંતરનો તાપ ચરમસીમાએ પહોચે છે ત્યારે તેઓ સમાધિસ્થ બને છે. તેમને શિવનો સાક્ષાત્કાર થાય છે. તેઓ ...
મારી વ્હાલી....(ખબર નહીં હવે એ હક મને છે કે નહીં પણ મારાં માટે તો તું આજે પણ વ્હાલી જ છે અને સદાય રહેશે જ) આજે આપણે મળ્યાં તેને છ વરસ થઈ ગયા અને અલગ પડયાને છ મહિના થઈ ગયા પણ હજીયે વિશ્વાસ નથી આવતો કે ...
મારા મમ્મી -પપ્પા વ્યવસાએ શિક્ષક એટલે આમ તો ખાતાપીતા સુખી કુટુંબ હતુ અમારુ, અને પૈસે ટકે ખાસ ખોટ હતી નહી પણ કરકસર કરતા મમ્મી પાક્કુ સિખવાડતા. ત્યારે નાના હતા એટલે બહુ ખબર ના પડે ને, જે જોઇએ એ ગમે ...
કાફી....કાફી....કાફી.....કહેતો એક સ્વર વહેલી સવારે ગુંટકલ સ્ટેશન ઉપર ગુંજી ઉઠ્યો. પૂના છોડયા બાદ આ પ્રથમ એવું સ્ટેશન હતું જ્યાં મને ચા ને બદલે પહેલા કોફીનો સ્વર સંભળાયો હતો. પૂનાથી અત્યાર સુધી દરેક ...
મન થયુ છે આજે તમને ફરીથી પ્રપોઝ કરવાનુ, પ્રેમ ને ફરીથી નવો તાજગીસભર બનાવાનુ.. કઈંક શબ્દો રમી રહ્યા છે મારા દિલમાં, ઈચ્છા છે એને તમારી સમક્ષ મુકવાની... મારા પ્રિય.. તારા વિના તરસતી હું બસ તને જ ઝંખુ ...
એક પત્ર! પ્રિયે! પ્રિયતરે! પ્રિયતમે! આ પત્ર તને મળશે કે નહિ એની ચિંતા છોડીને લખી રહ્યો છું! મારું દિલ તારી ગેરહાજરીમાં વલોવાયું છે અને એ કારણે મારા આ વિચારોના વલોણામાંથી માખણરુપી જે વિચારો આજે તરી ...
અનાવિલ દેસાઈની પ્રચલિત વાનગીઓ ....... દેસાઈ વડા -ઢેકરા -પાપડીમાં ઢોકળી-તુરિયામાં પાત્રા -મેથીની ભાજીનો ભૂકો - -ભડકુ -ગરવાંણું- -વાડીનું ઉંબાડિયું - દૂધેલી- -વરડુ રોટ્લા -સફેદ દળનો લાડવો -મગનું ખાટું ...
અમદાવાદમાં મારી એક મિત્ર બચી રહેતી હતી. હંમેશા તેને દરેકને બકા કહીને સંબોધવાની આદત. પછી સામેની વ્યક્તિ ઉંમર કે કદમાં નાની હોય કે મોટી … અમને તો ભાઇ મજા આવતી આ ઉંમરે, અમને કોઇ બકા કહીને બોલાવનાર છે. ...
જન્મદિવસની ભેટ તરીકે એક માતાનો દીકરીને આખરી પત્ર. વ્હાલી અમી, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.મમ્મી તરફથી ખૂબ વ્હાલ.તું જીવનમાં હંમેશાં સફળ અને સુખી રહે તેવા મારા આશીર્વાદ છે.આજે તારો અઢારમો જન્મદિવસ ...
ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે પણ વાળ કસમયે સફેદ થવા લાગે છે. વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી ...