Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
એક પીંછુ પામવાની મને આશ... તારી પાંખેથી જો ખેરવી દઇશ એક તો, તને પામ્યાની થશે હાશ એક પીંછુ પામવાની મને આશ.... પીંછુ ઓઢીને હું તો મનના પ્રદેશે પછી સપનાની પાંખો લગાવું હ્રદયના ઊંડાણે ધરબી રાખેલી ...
વાતાવરણ વટલાય છે વરસાદમાં, બીજું કહો શું થાય છે વરસાદમાં.? મેં સ્વપ્નનાં ફોટા નજરમાં સાચવ્યાં, પણ એ હવે ધોવાય છે વરસાદમાં ! નભ ને ધરાએ પ્રેમપત્રો જે લખ્યાં, એની કથા વંચાય છે વરસાદમાં ! જે વેશ પલટી ...
અભિમાન જ હતુ ફકત મારામાં થોડુક, આની આવડી મોટી સજા શા માટે ? પ્રેમ તો મારા હ્રદયમાં પણ હતો, છતાય મને નફરત શા માટે ? શકિત હમેંશા વઘુ હતી મારિ પાસે, દરેક વખત મારુ જ પતન શા માટે ? દિલથી હિમ્મત કરીને લડયો ...
એક રાતીચોળ વાત દિલમાં દુઃખે છે, નસેનસમાં ધસમસ કરીને વહે છે. નથી બોલી શકાતી.. નથી સમજાવી શકાતી ! રૂંવે રૂંવે લીલા કાંટાઓ ઉગી નીકળે છે, હાથ – પગ થરથર કાંપે છે, ચોમેર લીલા-પીળા ચકરડાં ગોળ ગોળ ફર્યા કરે ...
ફરી આવી આ સાંજ એજ અંધારું ને મારે કેટકેટલું જોવાનું કાલની ચિંતા ને આજના ઉજાગરા પરીક્ષાની ચિંતામાં જાગતો વિદ્યાર્થી રઘવાયો થઇ ઘરમાં શાંતિ શોધતો અશાંત જીવ માતાની મુન્જ્વન ને પિતાની મજબૂરી સંસાર ની ...
સ્પશૅનો પણ પોતાનો એક વૈભવ હોય છે. ને આંગણી ના ટેરવે એે ઉપવન હોય છે. તપતા રણની મધમીઠી એ વીરડી હોય છે. ને થાકેલ તનમન નો એ વિસામો હોય છે. આમતો અડવાનો ફકત એ પયાૅય હોય છે ને છતાં દિલની અે બિલકુલ પાસ હોય ...
શ્યામ , તમે મુરલીનાં સૂરને , ના નાથો , તમને મારા છે સમ ! સૂનાં ફળિયાની , નીંદર આ જાગે , ટમટમતાં તારલિયાં , રાતભર તાકે ! શ્યામ , તમે મુરલીનાં સૂરને તો છેડો ... તમને મારા છે સમ ! આંસુનાં થોકબંધ , ...
મારા વિશે શું લખું ? હું તો દીકરી હું અજવાળું, હું ઘરનો ટહુકો હું પાંચિકા, હું સંતાકૂકડી, હું જ થપ્પો ઘરની બારી પાસે આવતા પંખીનો અવાજ પણ હું હું મમ્મીનું ખળખળ વહેતું સ્વપ્ન હું મારા પપ્પાની પતંગ મારા ...
મિષ્ટ ભોજન જમવા ટાણે જે અન્નદતા યજમાન બિરદાવળ બોલે છે. તે - બા..પો…. હડુડુડુ ઘી ઘી ન્યાં હોય લીલા દી’ દૂધૂંવાળો દડેડાટ, ઘીયુંવાળો હડેડાટ એમાં મળિયું ૧ આઈયું ૨ ને માઠિયા આપા જાય તણાતા જાવ દ્યો, કોઈ ...
તારા મુખમા થી નિકળતી ગરમ હુફ મને, સવારે પીઘૅલી ગરમ ચા જેવી કડક લાગે છે. લિપગાડૅ થી રગડાયૅલા તારા હૉઠ મને, જાકળના બુદથી ભીંજાયૅલા ગુલાબ જેવા લાગે છે. લૉશન થી ચમકતા તારા નરમ ગૉરા ગાલ મને, ગરમાગરમ બટર ...
વાગતી ઘંટડી સાઇકલની,ને મિત્રો આવતા લઇ ચોપડી નોટ,અમે ત્રણ સવારી ચાલતા હું આગળ , તું પાછળ, ને તે ખેંચતો સહુને ભર બજારે, ભરચક રસ્તે, ભીડ ચીરતા સડસડાટ સૌથી આગળ આપણે રહેતા ને રિસેસમાં રમતા સાંકળી જયારે ...
ઘેઘુર વન સમા તારા ઘર-વૃક્ષ માં , ઉગ્યું એક બાળપુષ્પ, તે વાવેલા તારા વર્તન વાવેલા બીજાય હતા ઝાડ આ બાગ માં ઝાડ હરખ નું, શોક નું, જ્ઞાન નું, આવેગો નું, સંબંધો નું, ને પ્રશ્નો નું, ઉદગાર અનોખાં અનેક આંજી ...
સંવેદનાનું સરવર એ તો , સંકલ્પ કેરી પટારી ; અડીખમ ઊભે આફત સામે, ચટ્ટાન શી ખુમારી!!! નાજુક, નમણી, નવલી નારી, સંજોગોથી કદી ન હારી , વિટંબણા હો લાખ ભલે ને! પાસા ગોઠવે વાત વિચારી. ડગલે - પગલે ...
રાધા નથી હવે એ બાગ મા... કોઇ કહિદ્યો ને કાન ને હવે કાન મા કે રાધા નથી હવે એ બાગ મા..! એ પ્રેમની સ્ફટિક સી નિર્મલતા ને એમ વર્ષો નો ઇન્તઝાર છે, તને મળવા હો શ્યામ કોઇ સદીઓ થી બેકરાર છે, એનો પ્રેમ ...
કવિતા કરવી મારે પણ છંદ છે અઘરા બેહદ અલંકારનો ડરાવે લલકાર માત્રામેળ સાથે નહીં મનમેળ પ્રાસનો તો ભઈ ભારે ત્રાસ મત્લા મકતા ભાગતાં ફરતાં રદિફ કાફિયા મારાં ન બન્યાં ગઝલ બની અઘરી પઝલ, એમાં વળી હાઇકુ ને ...