Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
e મારા પૂર્વજ બકુલેશને.... ...
આ તે શી માથાફોડ ! ભાગ 1 ( લઘુકથાઓ ) ગિજુભાઈ બધેકા 30/09/2014 ઈ- પ્રકાશક : પ્રતિલિપિ ...
સરયુનાં લગ્ન આખરે અનંત સાથે નક્કી થયાં. બધાંને આ વર ને આ ઘર ગમ્યાં હતાં અને સરયુને પણ કશો વાંધો કાઢવા જેવું દેખાયું નહિ. અનંત બીજવર હતો પણ એની ઉંમર કાંઈ બહુ ન હતી; અને એના ઊંચા, પાતળા, કંઈક શ્યામ પણ ...
આજે જ ભાઈકાકા ગામથી આવવાના છે. વિનય ખૂબ વહેલો ઊઠી ગયો અને બહાર ચાલીમાં આવીને ઊભો. ચાલી તો ક્યારની જાગી ગઈ હતી. કાટ ખાઈ ગયેલા પતરાના ડબ્બામાંથી તુલસીએ નહાઈ લીધું હતું અને પાણી જવાની બીકે આજુબાજુની ...
સુધરાઈના તરણહોજમાંથી નીકળીને ત્રણે છોકરાઓ દદડતા શરીરે થોડો વખત તો એમના એમ જ બેસી રહ્યા. પછી કંઈક સ્વસ્થ થયા પછી એકબીજા સાથે આંખો મેળવીને હળવા સ્મિતની આપલે થઈ. “મઝા આવી, નહીં?” લલિતે પૂછ્યું. “એ ભરત, ...
પાંખડીઓ ન્હાનાલાલ દલપતરામ કવિ ટૂંકીવાર્તાઓ 4/10/2015 ઈ-પ્રકાશક : પ્રતિલિપિ ...
એક તીવ્ર ઈચ્છા હતી એને એકાંતની, જેમાં એ પોતાના ઘરની પ્રસન્ન સવારોને યાદ કરી શકે, રાત્રે બારી બહાર વિસ્તરેલા અંધકારના મુલાયમ પોતને સ્પર્શી શકે, મન થાય તો એકાદ પુસ્તક લઈને વાંચી શકે, કશુંક ગણગણી શકે ...
મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ ( લઘુકથાઓ ) ઝવેરચંદ મેઘાણી 30/09/2014 ઈ- પ્રકાશક : પ્રતિલિપિ ...
બાપુજીએ ઑફિસેથી આવતાં જ પૂજાની ઓરડીમાં જઈ નવું કેલેન્ડર ટિંગાડ્યું અને પછી બૂમ મારી : ‘જુઓ તો ખરા, કેવું મજાનું કેલેન્ડર છે.’ બા અને ભાભી તરત દોડતાં આવ્યાં. શૈલેષભાઈ સાંજની ચાનો સ્વાદ માણતાં માણતાં ...
રીતુએ આકાશ સામે મીટ માંડી ચોમેર જોવા માંડયું. સમજ ન પડી. છત્રી લઈ આવી. સાથે લઉં કે ન લઉં ! આમ તો ઊજાળો દિવસ હતો તોય આકાશનું કંઈ કહેવાય નહીં. કોણ જાણે કયાંથી વાદળાં ચડી આવે ને પછી અનરાધાર. છત્રી પણ ...
છોકરો કંઈક મૂંઝાયેલો લાગતો હતો. બહારથી તણખલું વીણી લાવીને માળા ભણી જતી ચકલીની જેમ વારે વારે એના જ વિચારો બન્ને જણને આવતા હતા, અને બેચેનીમાં વધારો કરતા હતા. ‘કમસે કમ તને તો ખબર હોવી જ જોઈએ.’ અવિનાશ ...
શ્રી હેમંત પટેલ પ્રા. સતીશ યુ. પટેલ પ્રા. પ્રશાંત પટેલ પ્રા. યોગેશચંદ્ર પટેલ શ્રી નીતિન પટેલ અને સાચું સગપણ સ્નેહનું... ...
મારી કરમકઠણાઈ લગ્નથી શરૂ થઈ. અનેક સ્ત્રીઓની થાય છે તેમ. ના, મારી વાત કંઈ સાવ રોદણાં રડવાની નથી. તોય આરંભનાં વર્ષો મારા નિરાશામાં અને રડવામાં વીત્યાં હતાં એ કબૂલ કરું છું. કૉલેજમાં ફર્સ્ટ યર બી.એ.નાં ...
“ગંગા ભાભી ! ઓ ગંગા ભાભી ! તમે શું કરો છો ?” “મોટી બહેન ! મને બોલાવો છો ? જરાક વાંચવા બેઠી છું.” “સાયંકાળ થવા આવી છે, જો તમારી ઈચ્છા હોય તો દેવમંદિરે આવવાની પિતાજીએ આજ્ઞા આપી છે ત્યાં જઈએ;” કમળા, જે ...
‘મા, મારું લંચ ?… તરુણ, ઊઠ જલદી. કૉલેજનું મોડું થાય છે. તરુણિયા ઊઠે છે કે નહીં ! હે ભગવાન ! એટલું મોડું થાય છે.’ ‘તો પછી સિધાવો. તું જ મોડું કરાવે છે દીદી. બિચ્ચારા ભગવાન પર શું કામ ચિડાય છે !’ રાણીએ ...