Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો
Bengali
Gujarati
Hindi
Kannada
Malayalam
Marathi
Tamil
Telugu
English
Urdu
Punjabi
Odia
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર ધન દોલત ને માલ-ખજાના, પુત્ર અને પરિવાર તે તો તજીને તું જઇશ એકલો, ખાઇશ જમનો માર રે પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર ઊંચી મેડી ને અજબ ...
અમારા ગામનું નવું નામ 'શ્વાનનગર' પાડવાનો ગંભીર વિચાર એક વખત ચાલ્યો હતો. આ વાતને તમે હસવામાં ન ઉડાવી દેશો. પૂછો મારા ઉકરડાકાળના ભાઈબંધ ટભા મસાણિયાને: એ રહ્યો ટભો જૂનાગઢમાં. હજુ તો જીવતો બેઠો છે. એ ...
ઝાકળના પાણીનું બિંદુ એકલવાયુ બેઠુ’તુ ; એકલવાયુ બેઠુ’તુ ને સુરજ સામે જોતું ‘તુ; સુરજ સામે જોતું ‘તું ને ઝીણુ ઝીણુ રોતું ‘તું; “સુરજ ભૈયા સુરજ ભૈયા! હુ છુ ઝીણું જ્લબિંદુ; મુઝ હૈયે તમને પધરાવું શી રીતે ...
તળ ઊંડાં જળ છીછરાં, કામન લંબે કેશ, નર પટાધર નીપજે, આયો મરધર દેશ. ઊંડાણે ગયેલાં છીછરાં પાણીવાળા જ્યાં કૂવા છે, જ્યાં લાંબા કેશવાળી રૂડી કામિનીઓ પાકે છે, અને જ્યાં મૂછાળા મરદો નીપજે છે : એવી રણ-સળગતી ...
જળદેવીના લહેરિયા સાળુ ઉપર આથમતો સૂર્ય જ્યારે ચંપકરંગી ટીબકીઓ ભરત ભરતો નીચે ઊતરતો હતો, ત્યારે એક નૌકા એ પાણી ઉપર પહોળો પટ્ટો પાડતી ઝૂલણગતિએ ચાલી આવતી હતી. એને દેખીને બંદરનું બારું જાણે જીવતું બન્યું ...
"વાજા ઠાકર, અંબવન, ઘર ઘર પદમણરા ઘેર : રેંટ ખટૂકે વાડીયાં, ભોંય નીલો નાઘેર :" ઠાકોરો જ્યાં વાજા શાખના રાજ કરતા, વનરાઈ તો જ્યાં આંબાઓની જ ઝૂકી રહી હતી, ઘેરે ઘેરે-ઓ ભાઈ, કોઈક કોઈક વિરલાને ઘેરે નહિ પણ ...
મધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા, જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી વળ્યાં હતાં. ઊંચે આભ ભાંગે તેવા કડાકા-ભડાકા, અને નીચે મહાસાગરે માઝા મેલી હોય તેવું જળબંબાકાર: વચ્ચે ફક્ત ઊંચા ...
આ જથી પંદરેક સાલ પૂર્વે કાઠિયાવાડના વાળાક નામે ઓળખાતા મુલકમાં એક ગામડાના ગામેતીના દરબારગઢમાં જબરું ધાંધલ મચી ગયું હતું. દરબારગઢની ડેલીની એક ચોપાટમાં એક મોટા અમલદારે પોતાની પોલીસ-ટુકડી સાથે પડાવ ...
જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ બાપ કહે બેટો અમારો માતા મંગળ ગાય બેની કહે બાંધવ મારો ભીડ પડે ત્યારે ધાય જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ લીંપ્યું ને ગૂંપ્યું આંગણું ને કાઢવાની ...
" તો પછી એને ચોટલે ઝાલીને ઉપાડી જવી જોઇએ;" પ્રોફેસર ઇન્દ્રજિતે ઊઠતાં ઊઠતાં કહ્યું. સુખદેવ ડોસા એની સામે સુખભરી પણ શંકાશીલ અને દયામણી આંખે તાકી રહ્યા: "સાચેસાચ શું એ તમારો મત છે ? મશ્કરી તો નથી, ...
સૌરાષ્ટ્રમાં મોરબી નામે દેશી રાજ્ય હતું. તેમાં ટંકારા નામે એક ગામ છે. આ ગામમાં એકસો ને સત્તર વર્ષ પહેલાં કરશનજીભાઈ નામના એક ઔદીચ્ય બ્રાહ્મણ રહેતા હતા. પોતે જમીનદાર હતા, લેણદેણનો ધંધો પણ કરતા . ...
[૧] ગા ડી ઊપડવાને પાંચ જ મિનિટ બાકી હતી. રાવબહાદુર સુમંતની મોટરગાડી માર માર વેગે સ્ટેશન તરફ દોટ કરતી હતી; પરંતુ બરાબર ટાવર ચોક ઉપર જ પોલીસ સિપાહી લાલજીનો જમણો હાથ લાંબો થયો. રાવબહાદુર સુમંતે નજર કરી ...
જાં બુડા ગામના ચારણો ઘોડાની સોદાગરી કરતા આઠ મહિના દેશાવર ખેડી ખેડી ચોમાસુ ઘરને આંગણે ગાળતા. કંકુવરણી ચારણિયાણીઓ દુઝાણાં વાઝાણાં રાખીને ઘરનો વહેવાર ચલાવતી, ઉનાળાની શીળી રાતે રોજ રાસડે ઘૂમતી અને ...
દ રિયાને કાંઠે મહા ગેંદલ શહેર છે. દેશપરદેશના વહાણવટી અવીને એના બારામાં મોટાં વહાણ નાંગરે છે. શહેરમાં એક સોદાગર વસે. સોદાગર બાર બાર નૌકાઓ લઈને સાત સમુદ્રની સફરો ખેડે છે. કાશ્મીરની કસ્તુરી લાવે, ...