શ્રી ગણેશાય નમઃ આપણાં કર્મો પ્રમાણે ઘર, પરિવાર, મિત્રો પૈસા બધુ જ મળે છે. ઘણાં વ્યક્તિને દુઃખ પીડા મળતી હોય છે. ઘણાને પ્રેમ, નફરત, વફા, બેવફાઈ મળે છે. જિંદગીમાં જે કંઈ પણ મળે, એના જવાબદાર ફ્કત આપણે જ હોઈએ છીએ. આ વાત આપણે સ્વીકારી શકતાં નથી. આપણું જ માંગેલું આપણે મળે, તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. દરેક ઘટના પાછળ કુદરતનો કોઈને કોઈ ઈશારો હોઈ છે. ત્યારે સમજ હોવા છતાં આપણે નાસમજ બની જઈએ, અને આપણે અબુધ પણે જાણતા અજાણતા કર્મો કરતા રહીએ છીએ. જે થાય એને સ્વીકારી શકતાં નથી. આત્મા કર્મોના ચક્રવ્યુમાં ...
તમારા મિત્રો સાથે શેર કરો:
3852
3 કલાક
ભાગ