pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

એક નજર

4.5
29020

મહેમાનો એક નજરમાં ઘર વિશે પામી જશે તે સમજતી સાસુનો તેમની દ્રષ્ટિએ બેદરકાર વહુ સાથે ખટરાગ થયે રાખે છે. કઇંક એવું બને છે કે બન્ને નજીક આવી જાય છે જે આવનારની એક નજર પામી જાય છે.

હમણાં વાંચો
લેખક વિશે

સુનીલ અંજારીઆ દરેક વર્ગ અને વાચકોને ગમે તેવા વિવિધ વિષયો પર લખે છે સાહિત્ય નું સારું વાંચન છે. ઘણી કૃતિઓ જાણીતાં મેગેઝીનોમાં પ્રકાશિત થઇ છે. પ્રતિલિપિ અને અન્યત્ર ઘણાં ઇનામો અને સર્ટિફિકેટ્સ મેળવ્યાં છે. નિવૃત બેંક એક્ઝીક્યુટિવ

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Chandubhai Prajapati
    27 એપ્રિલ 2019
    સહજ , સરળ અને ભાવકને અંત સુધી જકડી રાખતી આપની વાર્તા ઈનામની હકદાર છે ... ખૂબ ખૂબ અભિનંદન ... મારી ' વહુ 'વાર્તા પણ સ્પર્ધમાં હતી જે ચૂંટી કાઢેલી વાર્તામાં છે ... આપ મારી ' પુરાવો ' વાર્તા અવશ્ય વાંચજો ...
  • author
    H. zala. "લાગણી"
    01 ઓકટોબર 2019
    વાહ... વાહ.... સર સરસ હો.... 😄👌👌👌👌👌...... મારી ઢીંગલી મને યાદ આવી ગઈ....... અને મારી દીકરી પણ...... વાહ ક્યાં બાત hae .......... સુપર..... 👌👌👌🙏
  • author
    Henny Eddy
    12 મે 2019
    બે અલગ અલગ જનરેશન નો સરસ મજાનો સમન્વય ... જો સાચે સાસુ આવા હોય તો વહુ ને દિકરી બનતા જરાય વાર ન લાગે