pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

કોણાર્ક

4.6
13936

આ વાર્તા એક શહેર અને એક વ્યક્તિના જીવનની છે. શહેરની હોનારત વ્યક્તિને પોતાના જીવનના સાચા અર્થથી વાકેફ કરાવે છે. પણ આ શહેર કયુ હતુ અને વ્યક્તિ કોણ હતો..?

હમણાં વાંચો
લેખક વિશે
author
ટ્વીન્કલ

Welcome to the Parallel Universe of Amor.🙏 Social media account: @instagram/amor_the_writer

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Henny Eddy
    13 મે 2019
    અદભૂત .તમે દરેક વિષય વસ્તુ પર સુંદર વાર્તા બનાવવા માં મહારથ મેળવી લીધો છે. કાદંબરી કોર્ણાક ની પાછળ છેક ભુવનેશ્વર ગઇ મને અે કાંઈ strange નથી લાગ્યું કેમકે અેને જોયા વગર કોઇ અે ના પાડી દીધી હોય તો જિજ્ઞાસા હેતુ થી પણ અે પાછળ જઇ શકે ને અેવું પણ બની શકે કે અેને કોર્ણાક પહેલે થી પસંદ હોય ( ગમતી વ્યક્તિ ને follow કરવું સામાન્ય છે ) તો પણ પાછળ જઇ શકે. ને જયાં સુધી અેને સામે વાળા સાથે પરિચય ન થાય ત્યાં સુધી શું કામ ના કહ્યુ અે જાણવું વ્યાજબી ન લાગ્યું હોય. આ મારા વિચાર છે બની શકે અેવું ન પણ હોય. પણ હુ કાદંબરી ની જગ્યાએ હોવ તો હું પણ અેવુ જ કરુ.
  • author
    વિષય પસંદગી ખૂબ સરસ. પ્રથમ પુરુષ એક વચનના પ્રયોગને લીધે વાર્તા પ્રવાહ અવરોધાયો. છેલ્લે માત્ર નામને આધારે યુવતીને ઑરખી અને તેણે જોઈને ઑરખી નહોતી એ પરથી યુવતીને યુવક પહેલી વાર જોવા જાવાનો હતો એમ લાગ્યું . પહેલી વાર જે વ્યક્તિને મળવાના હોય તે ને માત્ર નામને આધારે ઓરખવી એ વાત સહેજ વધુ લાગી,એક જેવા નામવાળા ઘણા લોકો હોય છે. યુવતી ઘર મૂકીને કેમ આવી હતી એ સમજમાં આવ્યું નહીં.
  • author
    તૃતીય ક્રમાંક મેળવવા બદ્દલ ખૂબ ખૂબ અભિનંદન