pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ખીરમાં નાંખીએ ખાંડ !

4.6
23466

વહુ મોળી હોય તો મીઠા બે વેણ કહીએ,અને ખીર મોળી હોય તો મુઠી ભરીને ખાંડ નાખીએ !!

હમણાં વાંચો
લેખક વિશે
author
ભરત ચકલાસિયા

હું ગુજરાતી સાહિત્યનો જબરો શોખીન છું. હું ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ અને કવિતાઓ, ગઝલો ખૂબ વાંચું છું અને ઘણીવાર લખું પણ છું. સાહિત્યમાં રસ રુચિ ધરાવનાર દરેક વ્યક્તિ મારા પ્રિય મિત્ર છે. મને હાસ્યવાર્તાઓ લખવી વધુ પસંદ છે કારણ કે મારો સ્વભાવ પણ ખૂબ જ રમુજી જ છે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Naman Shah
    20 માર્ચ 2020
    હા, આપની વાત સાચી કે કોઈ મોળું હોય તો મીઠા બોલ કહો અને કશું ભોજન મોળું હોય તો ખાંડ નાંખો. સંબંધ કોઈ પણ હોય પરંતુ તેમાં મીઠાશ હોવી જરૂરી છે. જેમ દરવાજાના મિજાગરા અવાજ કરે ત્યારે તેલ પુરીએ છીએ તેમ સંબંધો માં પ્રેમ રૂપી તેલ પુરવું જરૂરી છે. આપની રચના માં સાસુ વહુ ની રકજક વાંચીને થોડું હસવું પણ આવ્યું પણ રચના પુરી થતાં હેપ્પી એન્ડિંગ વાંચીને મનમાં ઘણો આનંદ થયો.
  • author
    10 મે 2019
    સુંદર રચના એક એક શબ્દ પૂરતાં છે આપના લેખને ન્યાય આપવા માટે. આવી રચના ત્યારે જ જન્મે જ્યારે આવી રચના માં લેખક જીવ્યો હોય...વ્યાકરણની ભૂલો શિક્ષક કાઢે અમારા જેવા અભણ માટે તો સુંદર ગ્રંથ કહેવાય એવી રચના ખૂબ ખૂબ અભિનંદન સર આપને અને આપની રચનાને ચોથો ક્રમ પ્રાપ્ત કરવા બદલ
  • author
    Dr. Arti Rupani
    23 એપ્રિલ 2019
    wah.. darek prakar ni boli ane ladhan pr tamaaro command saro che. fkt ek suggestion chhe.. lkhti vkhte samvado ane paragraphs ma thodi space mukta jaso to vachnar ne maja avshe