pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

બૅચલર પાર્ટીની હસીન રાત [ ચમકારો # ૭ સ્પર્ધામાં પાંચમો ક્રમાંક પ્રાપ્ત વાર્તા ]

4.6
9761

કંકોત્રીમાં તો કોઈક સાથે આપણું નામ જોડાઈ જાય છે પણ શું તે વ્યક્તિ દિલથી જોડાશે એની કોઈ ગેરન્ટી ખરી?

હમણાં વાંચો
લેખક વિશે
author
કાજલ ચૌહાણ

લખવું - મારો શ્વાસ, મારા હોવાનો પર્યાય. લખું છું ત્યારે હું જીવું છું. અમુક સપનાંઓ છે જે આ ટૂંકી જિંદગીમાં પુરા કરવા છે. સાયન્સમાં ગેજ્યુએટ થયા બાદ નસીબજોગે પત્રકારત્વમાં છું. એકાંત મને ખૂબ ગમે છે. જ્યારે એકલી હોઉં છું ત્યારે હું પોતાને વધુ મજબૂત અનુભવું છું. ત્રેવીસ વરસની ઉંમરે વધારે મિત્રો નથી કદાચ એમ કહું તો મારા ટાઈપના નથી એટલે એકલી જ ફરવા અને ફિલ્મો જોવા નીકળી પડું છે. હું છોકરી છું એમ નહિ કહું... હું એક માણસ છું. આ કુદરતનું સંતાન...પંખીની માફક... પુસ્તકો અને મ્યૂઝિકનો ગાંડો શોખ. ગરબાની શોખીન. ગરબા રમતી વખતે હું પોતાને ઈશ્વરની વધુ નજીક મહેસુસ કરું છું. ભજનો મારા મગજને શાંત કરી દે છે અને સોંગ્સથી હું બધું જ ભૂલીને તેના લયમાં ખોવાઈ જઉં છું. વાર્તાઓનું સર્જન કરવું ખૂબ જ ગમે છે. લોકોને અલગ અને નવીન વાર્તાઓ કહેવી છે. અત્યાર સુધી પોતાની શરતો પર જિંદગી જીવી છે અને જીવતી રહીશ. ઈશ્વર પાસે એ જ માંગુ કે મને મનુષ્ય અવતાર વારંવાર મળે અને દર વખતે હું એક લેખક બનું. Instagram id - kaajal_chauhan Facebook id - Kaajal Chauhan

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    kajal soni
    11 मई 2019
    its too good story very good naretion five stars from me
  • author
    Dipika Mengar
    23 मई 2019
    very nice story. mja aavi
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    kajal soni
    11 मई 2019
    its too good story very good naretion five stars from me
  • author
    Dipika Mengar
    23 मई 2019
    very nice story. mja aavi