pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સર્જક શ્રેષ્ઠ આંગળાં

4.7
2782

અકસ્માતમાં ડોક્ટર ખુદ હાથ અને મગજ ઇજાગ્રસ્ત હોવા છતાં આગળની.કારના ચાલકનું કેવા સંજોગોમાં ઓપરેશન કરે છે.

હમણાં વાંચો
લેખક વિશે

સુનીલ અંજારીઆ દરેક વર્ગ અને વાચકોને ગમે તેવા વિવિધ વિષયો પર લખે છે સાહિત્ય નું સારું વાંચન છે. ઘણી કૃતિઓ જાણીતાં મેગેઝીનોમાં પ્રકાશિત થઇ છે. પ્રતિલિપિ અને અન્યત્ર ઘણાં ઇનામો અને સર્ટિફિકેટ્સ મેળવ્યાં છે. નિવૃત બેંક એક્ઝીક્યુટિવ

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    બકુલ ડેકાટે
    22 ಮೇ 2019
    ખૂબ જ ઉમદા રીતે મેડિકલ નું જ્ઞાન પીરસ્યું છે આપે એક વાર્તા સ્વરૂપે. એના માટે ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ જ્યારે વાર્તા નો ક્રમાંક દ્વિતીય આવતો હોય ત્યારે વ્યાકરણ અને જોડણીભુલો ના જ હોય તેવું સ્વીકાર્ય છે. આમ તો વાર્તામાં ઘણી ભૂલો છે. છતાં ઉદાહરણ પૂરતું આટલી ભૂલો મને દેખાઈ છે, 1) શું ઠયુંતે (થયું તે) 2) વ્હોટ ઇઝ તો વેઇટ ફોર 3) સીસર (સિઝર) 4) હ્ર્દયજ (હ્ર્દય જ) 5) ખબગને સરખો 6) નવા જ્ઞાન દથે (સાથે). તેની તરફ આપનું ધ્યાન દોરું છું. અહીંયા નિર્ણાયક ની ભૂમિકા પ્રત્યે શંકાશીલ છું. ખોટું લાગે તો ક્ષમા કરજો. સાથે જ તમે પણ મારી વાર્તા વાંચી મારી ભૂલ મને ચીંધી બતાવશો એવી આશા. અને અંતમાં ફરીથી ખૂબ ખૂબ અભિનંદન
  • author
    દ્વિતીય ક્રમાંક મેળવવા બદ્દલ ખૂબ ખૂબ અભિનંદન
  • author
    S. Dharmendra "મિતવક્તા"
    22 ಮೇ 2019
    ખૂબ ખૂબ અભિનંદન, દ્વિતીય ક્રમાંક મેળવવા.