pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સવાર ઊઠો અને ઈશ્વર તમારી સામે હોય તો..!!

5
52
ઈશ્વર, પ્રભુ, ધર્મ, માનવતા, મા

ઈશ્વર પાસે અપેક્ષા ન રાખો. ન આ ભવે..ન પરભવે..ઈશ્વરને મનથી ભજો..ડરથી નહીં. કારણ કે...ઈશ્વર હયાત છે. તમારી આસપાસ છે. બસ તમે હજી પથારીમાંથી ઊઠ્યાં નથી. ઊઠો અને જુઓ ઈશ્વર તમારી સામે ઊભો છે.

હમણાં વાંચો
લેખક વિશે
author
રાકેશ પંચાલ

વર્ષ 2007માં ઈટીવી ગુજરાતી ન્યુઝ ચેનલમાં એન્કર તરીકે મારી કારકિર્દી પત્રકાર તરીકેની શરૂ થઈ હતી, ત્યાર બાદ અનેક નાના-મોટા મીડિયા હાઉસમાં કામ કરી ચૂક્યો છું. અંતે વર્તમાને હું સ્વતંત્ર લેખન કરી રહ્યો છું. મારા પ્રથમ પુસ્તક ભૂખબારી ( ભૂખ ત્રીજી દુનિયાની બારી )ને સારો પ્રતિસાદ મળ્યો છે. અને હવે હું મારા વાંચકો માટે સ્વતંત્ર રીતે લખી રહ્યો છું. મારો સંપર્ક નંબર 9429449378 છે અને મને ઈમેલ writervisamo@gmail પર કરી શકો છો.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Kapil Satani
    03 સપ્ટેમ્બર 2018
    ખૂબ સરસ લેખ વાંચવા મળ્યો. આપ મને ફોલો કરશો એવી વિનંતી. મારું વિચારક્રાંતિ પુસ્તક આપ ઓનલાઇન પણ વાંચી શકો છો. https://www.kapilsatani.com
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Kapil Satani
    03 સપ્ટેમ્બર 2018
    ખૂબ સરસ લેખ વાંચવા મળ્યો. આપ મને ફોલો કરશો એવી વિનંતી. મારું વિચારક્રાંતિ પુસ્તક આપ ઓનલાઇન પણ વાંચી શકો છો. https://www.kapilsatani.com