pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સ્ત્રી શક્તિનો પરચમ (વાર્તા સમૂહ) સેકસ મેનિયાક.

4.7
15769

“મનોજભાઈ પ્લીઝ મને માફ કરો....હું ઈર્ષાની આગમાં ખોટી જગ્યાએ ભરાઈ ગયો...હવે હું મારી કોઈપણ સ્ટુડંટની સાથે બનાવટ કે છેતર પીંડી નહી કરું...મને માફ કરો...અને...........”

હમણાં વાંચો
સ્ત્રી શક્તિનો પરચમ 
હિંમત,સ્ત્રીનો સાચો શણગાર
સ્ત્રી શક્તિનો પરચમ હિંમત,સ્ત્રીનો સાચો શણગાર
ડો.પ્રકાશચંદ્ર જી મોદી "'આકાશ'"
4.9
એપ ડાઉનલોડ કરો
લેખક વિશે

ડો.પ્રકાશ જી મોદી.'આકાશ' રીટાયર્ડ આસીસ્ટન્ટ ડાયરેક્ટર.AH. મને એક વેટેરિયન હોવાનો ગર્વ છે... વિશાળ વાંચનને લીધે નવું નવું લખવાની ખુબ મજા આવે છે તેથી સ્ત્રીઓ માટેની,સામાજિક,બાળવાર્તાઓ,ટુંકી વાર્તાઓ અને ચંદુ ચકોર જેવી (બસો બાવન એપિસોડની એક) સેંકડો વાર્તાઓ પ્રતિલિપિ દ્વારા,ફેસબુક,ટ્વીટર ઉપર રજૂ કરી છે.વાર્તાઓ બુક રૂપે રજૂ કરવાની ઈચ્છા છતાં પણ હજુ સુધી કોઈને હકક આપ્યા નથી... 'અરૂણોદય'આકેસણ રેલ્વે ક્રોસિંગ પાસે.પાલનપુર. મો.૯૮૨૫૦૨૫૬૮૭..૮૮૪૯૫૫૧૨૭૨

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    22 મે 2019
    મિતાલી ઍ જે કર્યુ ઍ બરાબર કર્યુ. અને એની પાસે ટોમી ના હોત તો પણ ઍ કહે છે તેમ તેને સ્વબચાવ કર્યો હોત. અને રહી વાત કાકલુદી કરવાની તો આવા નરાધમો સ્ત્રીની છોડી દેવાની વિનંતિને તે વળી ધ્યાનમા લેત હોય? આનાથી તો એમનો ઈગો સંતોષાય અને જે કરવા માંગતા હોય તે માટે નવું બળ મળે. બુમો પડવાથી પણ કઈ ના વળે કારણ કે સામા વ્યક્તિને માટે તે મનોરંજનનું સાધન બને. અથવા તો તે વળતો હુમલો કરી સ્ત્રીને બાંધીને અથવા બેહોશ કરી પોતાનુ કાર્ય પુર્ણ કરે. અને ત્રીજી વાત પોલીસ ને ફોન કરવો કે અન્ય કોઇને મદદ માટે બોલાવવી ઍ એક રીતે તો બેવકૂફી નું કામ કહેવાય. આવા સમયે સામો વ્યક્તિ તેને કોઇને ફોન કરવાનો સમય આપસે ખરો? રઘવાયેલો અને કામાતુર વ્યક્તિ તેને શારિરિક નુક્શાન ન પહોચાડે એની શું ગેરંટી..? મિતાલીયે કર્યુ ઍ બરાબર જ કર્યુ હતું.
  • author
    20 મે 2019
    વાહ ડોક્ટર સાહેબ સ્ત્રી ની મનોદશા તેમજ એની સાથે થતી છેડતી ની કેટલીય ગૃપ્ત વાતો ને વણીને એવી પરિસ્થિતિ માથી પોતાની સેલ્ફ ને સંભાળી કોઈનાં તાબે ન થવાની રીત તેમજ સ્ટોરી મા સુંદર રીતે સમજણ આપી નારી શકિત ને મજબુત મનોબળ રાખી મક્કમ રીતે સામનો કરવાની વાત સુંદર રીતે રજુ કરી છે...ઓલ ઓવર ગુડ સ્ટોરી...👌🏼👌🏼છેલ્લે એટલું જ કહીશ આપની સ્ટોરી નો પોઈન્ટ ઓફ વ્યુ જરા હટકે તેમજ સોશિયલ મેસેજ સાથે નો છે...આપની સ્ટોરી પ્રતિ લિપિ પર સૌથી વધારે વંચાતી કૃતિઓ મા સામેલ કરી આને ન્યાય કરવાં હું પ્રતિ લિપિ ને વિનમ્ર ભાવે વિનંતી કરુ છું...
  • author
    Anjali D Chauhan "Satya"
    07 જુન 2019
    ખૂબ સુંદર વાર્તા હતી. દરેક દીકરીએ સમજવા જેવી વાત છે. મિતાલી એ લોખંડના ટોમી ની પહેલાં થી વ્યવસ્થા કરી અને સમય આવ્યે એનો ઉપયોગ કર્યો અને સ્વબચાવ કર્યો જે ખૂબ પ્રશંસનીય હતું. ઉપરાંત એ પણ માની ને ચાલવું પડશે કે દર વખતે કોઈ શસ્ત્ર સરંજામ ના ભરોસે નહીં બેસી શકાય, આ તો એના હાથ પગ સ્વતંત્ર હતા, અગર બાંધ્યા હોત તો એ પરિસ્થિતિ માં એને સ્વબચાવ ની વિવિધ તાલીમ જ બચાવી શકે. ( જૂડો, કરાટે વગેરે) આપનો આ વાર્તા વિચાર ખૂબ પ્રશંસનીય હતો. 💐💐💐