તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો
હોમ
શ્રેણી
લખો
સાઈન ઇન
ડો. કૌશિક ચૌધરી ગુજરાતના એક આત્મજ્ઞાની દાર્શનિક છે. તેઓ મહેસાણા જિલ્લાના ખેરાલુ નગરના વતની છે અને પાલનપુરમાં દાંતના સર્જન તરીકે સ્થાયી થયેલા છે. ડો. કૌશિકની ઓળખ દુનિયાને ત્યારે થઇ જયારે વર્ષ ૨૦૧૫ માં તેમણે પોતાના અંગ્રેજી ગ્રંથ "It's not a Creation, It's a Projection through Expression" માં બ્રહ્માંડ વિશે વિશ્વની સૌપ્રથમ એકીકૃત થીઅરી આપી અને એ સવાલનો વૈજ્ઞાનિક જવાબ આપ્યો કે સૃષ્ટિમાં મનુષ્યની ઉત્પત્તિનું કારણ શું છે..? સપ્ટેમ્બર ૨૦૧૫ માં ઘી ઓલમ્પીઅન, ડેઇલી હેરાલ્ડ, ઘી સ્ટેટ અને પ્રેસ ટેલિગ્રાફ જેવા વર્તમાનપત્રોએ તથા ફોક્સ ટીવી અને એનબીસી ટીવી જેવી ન્યુઝ એજન્સીઓએ ડો. કૌશિક ચૌધરીને બ્રહ્માંડની એકીકૃત થીઅરી આપનારા વિશ્વના પહેલા ફિલોસોફર તરીકે પોતાના ઓનલાઇન પોર્ટલમાં સ્થાન આપ્યું. ડો. કૌશિકના આ અંગ્રેજી ગ્રંથની ગુજરાતી આવૃત્તિ 'સૃષ્ટિનું સત્ય અને મનુષ્યની ઉત્પત્તિનું કારણ' નજીકના ભવિષ્યમાં પ્રકાશિત થવા જઈ રહી છે. લોકોને આધ્યાત્મિક સત્યોની સમજ આપવા ઉપરાંત ડો. કૌશિક ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 'પ્રોજેક્ટર' નામની પ્રખ્યાત કોલમ પણ લખી ચુક્યા છે. પ્રોજેક્ટરમાં લખાયેલા તેમના દાર્શનિક લેખોએ વ્યાપક જનચેતના જગાડી છે. પ્રતિલિપિ પર તેમણે પોતાની પહેલી લઘુ-વાર્તા 'વિદેહી' મૂકી છે જે એક 'spiritual fictional love story' છે.

સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય